પાંઉ કડક-પોચાની તાજીલાદી લઈ સાઇકલ વિરાજી
સાકર નથી, પાણી નથી દૂધ નથી, પાંઉ નથી, ઘઉં નથી.આ સરકાર જ નાલાયક છે.
ગગનમંડલ મેં રાસ રચ્યા હૈ, મૃદંગ તાલ ઝાલર વાજે,હાથ પાંઉ નહીં રૂપ રંગ રેખા, વિના તૂર નટવો નાચે જી... હૈ૦
કુમારી નેપિયર નામની એક યુરોપિયન બાઈ પાસે એક મોટો પાળેલો કૂતરો હતો.
ડબલ રોટી
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.