સાકર નથી, પાણી નથી દૂધ નથી, પાંઉ નથી, ઘઉં નથી.આ સરકાર જ નાલાયક છે.
જમાઈરાજે ગર્જના કરતાં કહ્યું : ‘આ નાલાયક માણસ છે. એની લાશ કાગડા-કૂતરાને ખાવાલાયક છે. પણ મારું મન ઉદાર છે. જેવાની સાથે તેવા થવું નહિ.’ એ માણસની લાશ એનાં સગાંવહાલાંને સોંપવામાં આવી.
કાગડાનું બચ્ચું કહે : ‘એમ ડોળા શીદ ફાડો છો? કૂતરાને જોઈને તો ઊભી પૂંછડીએ ભાગી જાવ છો.’ આ સાંભળીને શિયાળનો ગુસ્સો કાબૂમાં રહ્યો નહિ : ‘નાલાયક, બદમાશ, ઊભો રહે, હું તારી વલે કરું.’
પેલું સસલું ગયું તો વાઘની બોડ તરફ. તે ખૂબ દોડતું દોડતું જતું હતું. રસ્તે જતાં ઘણાં
અયોગ્ય, અણછાજતું, અપાત્ર, અસભ્ય
નાલાયકપણું, અયોગ્યતા
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.