Explore children story collection | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બાળવાર્તા

બાળકોના મનોરંજન માટે લખાયેલી વાર્તા તે બાળવાર્તા. બાળવાર્તા બાળકોને આનંદ અને સંતોષ આપે તેવી, બાળમાનસને અનુકૂળ, તેમની કલ્પનાશક્તિને પ્રેરક-પોષક હોય અને બાળભોગ્ય ભાષામાં લખાયેલી હોય તે અપેક્ષિત છે. બાળકોની રસ-રુચિને કેળવવી-ખીલવવી અને તેમની જિજ્ઞાસાને સંતોષવી એ બાળવાર્તાનું મુખ્ય પ્રયોજન છે. બાળકોની 'મૂછાળી મા' એવા ગિજુભાઈ પૂર્વેથી માંડીને છેક આજના સમયના મહત્ત્વના સર્જકોની, પશુ-પક્ષી-જંગલની અજાયબ સૃષ્ટિ અને વૈવિધ્યસભર પાત્રો ધરાવતી ચૂંટેલી બાળવાર્તાઓનો ખજાનો આપ સમક્ષ હાજર છે.

.....વધુ વાંચો

અનંતરાય રાવળ

પ્રતિષ્ઠિત વિવેચક અને સંપાદક, સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત સર્જક.

અનિલ જોશી

જાણીતા કવિ અને નિબંધકાર

અરુણિકા દરૂ

જાણીતા બાળસાહિત્યકાર અને ચરિત્રકાર

ઈશ્વર પરમાર

જાણીતા બાળસાહિત્યકાર, સાહિત્ય અકાદમી દ્વારા બાળસાહિત્ય પુરસ્કારથી સન્માનિત સર્જક.

ઉમાશંકર જોશી

જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત ગુજરાતી ભાષાના અગ્રગણ્ય સાહિત્યકાર

કિરીટ ગોસ્વામી

સમકાલીન કવિ અને બાળસાહિત્યકાર

કિશોર વ્યાસ

અગ્રણી વિવેચક, સંશોધક અને સૂચિકાર

ગિજુભાઈ બધેકા

સુપ્રસિદ્ધ કેળવણીકાર અને બાળસાહિત્યકાર, ‘બાળકોની મૂછાળી મા’ તરીકે સન્માનિત

ગિરા પિનાકીન ભટ્ટ

જાણીતા બાળસાહિત્યકાર, સાહિત્ય અકાદમી દ્વારા બાળસાહિત્ય પુરસ્કારથી સન્માનિત સર્જક.

ગોકુળદાસ દ્વારકાદાસ રાયચુરા

લોકસાહિત્યના અભ્યાસી, સંપાદક, કવિ, નવલકથાકાર અને વાર્તાકાર

ઘનશ્યામ દેસાઈ

વાર્તાકાર અને બાળસાહિત્યકાર, 'નવનીત સમર્પણ' સામયિકના સંપાદક

જુગતરામ દવે

ગાંધીવાદી રચનાત્મક કાર્યકર અને સ્વાતંત્ર્યસેનાની

જયભિખ્ખુ

જાણીતા નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, ચરિત્રકાર, બાળસાહિત્યકાર અને પત્રકાર