All Poets/Writers From વલસાડ List | RekhtaGujarati

વલસાડથી કવિઓ/લેખકો

અરુણિકા દરૂ

જાણીતા બાળસાહિત્યકાર અને ચરિત્રકાર

નગીનદાસ પારેખ

વિદ્વાન વિવેચક, ઉત્તમ અનુવાદક અને સંપાદક. સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત સર્જક.

નલિન ભટ્ટ

કવિ અને ચરિત્રકાર, વેદાંત અને પુરાણ સાહિત્યના વિદ્વાન

ઉશનસ્

અનુગાંધીયુગના મહત્ત્વના કવિ