છાજતું, ઘટતું, લાયક, ઉચિત, વાજબી, યુક્ત
ઋદ્ધિકંદ.
યોગ્ય હોવું તે, ઉચિતતા, લાયકાત
વ્યાજબી દાવો; યોગ્યાધિકાર.
યોગ્ય અને અયોગ્ય
પ્રમાણસર; પ્રમાણમય; સાધારણ; અપ્રમાણ; `નૉર્મલ`.
જુઓ યોગ્યહક્ક.
જુઓ યોગ્યતમાતિજીવન.
proper and improper
સૃષ્ટિમાં સૌથી વધારે લાયક જીવો જીવતા રહેશે અને બીજાઓનો નાશ થશે તેવો મત; યોગ્યતમ ઉત્તરજીવન; યોગ્યતાનેએ ચિરંજીવતા; `સર્વાઇવલ ઑવ ધ ફિટેસ્ટ.`
સજાને પાત્ર, દંડનીય
વિનિમય યોગ્ય; અદલ બદલ કરવા જેવું.
જુઓ 'દાનપાત્ર.'