yukt meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
યુક્ત શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- જોડાયેલું, જોડેલું
- યોગ્ય, ઘટતું, વાજબી
- ‘વાળું’ અર્થમાં-ઉદા. અપમાનયુકત
English meaning of yukt
Adjective
- joined, connected
- proper
- suitable
- (at end of comp.) endowed with, possessing