વિવિધ શબ્દનો ગુજરાતી અર્થ |vividh meaning in Gujarati | Rekhtagujarati

vividh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વિવિધ

vividh विविध
  • favroite
  • share

વિવિધ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • બહુ પ્રકારનું, ભિન્નભિન્ન, અનેકવિધ

વિશેષણ

  • અનેક પ્રકારનું, ભાતભાતનું, ભિન્નભિન્ન, તરેહતરેહનું, બહુવિધ

English meaning of vividh


Adjective

  • various, diverse

આપને આ પણ વાંચવું ગમશે