vistaar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વિસ્તાર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ફેલાવો, વ્યાપ, વ્યાપ્તિ
- વધારો
- વિશાળતા
- બહોળો પરિવાર કે કુટુંબ
English meaning of vistaar
Masculine
- expansion
- spread
- extension
- large extent
- (figurative) large family, progeny
विस्तार के हिंदी अर्थ
पुल्लिंग
- विस्तार, फैलाव
- वृद्धि
- विशालता, विस्तार
- [ला.] बड़ा परिवार या कुनबा
