viraaT meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વિરાટ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- મોટું, ભવ્ય, અતિ વિશાળ
સંજ્ઞા, પુલ્લિંગ
- જેને ત્યાં પાંડવો અજ્ઞાતવાસ રહ્યા હતા તે મત્સ્ય દેશ કે તેનો રાજા
- વિશ્વરૂપ ઈશ્વર
નપુંસક લિંગ
- બ્રહ્માંડ
- (લાક્ષણિક) સમગ્ર પ્રજા-જનતા
English meaning of viraaT
Adjective
- huge
- magnificent
- formidable
Masculine
- the Universal Being
Noun
- the universe