વળવું શબ્દનો ગુજરાતી અર્થ |valvu.n meaning in Gujarati | Rekhtagujarati

valvu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વળવું

valvu.n वळवुं
  • favroite
  • share

વળવું શબ્દનો ગુજરાતી અર્થ


ક્રિયા

  • વાંકું થવું, મરડાવું
  • પાછા ફરવું
  • મનનું વલણ થવું
  • કસાવું,
  • સુંદરવું
  • બંધાવું (અંબોડો, લાડુ)
  • –માં લાગવું, વળગવું. ઉદા. વાતે વળ્યા
  • થવું, બનવું. ઉદા. વળતો દહાડો, વળતી વેળા
  • ફાયદો થવો, કામ સરવું

English meaning of valvu.n


  • bend
  • turn (round)
  • turn back, return
  • tend, be inclined towards
  • be tested
  • improve
  • take proper form, form
  • apply oneself to
  • turn towards
  • happen, occur
  • change
  • pass
  • be profited
  • (of purpose) be served
  • recede
  • be successful or effective

वळवुं के हिंदी अर्थ


अकर्मक क्रिया

  • टेढ़ा होना, मुड़ना, झुकना
  • लौटना, वापस आना
  • मन का झुकाव होना
  • बेस्वाद होना, कसैला होना, बिगड़ना
  • सुधरना, सुधार पर आना
  • बँधना, बाँधा जाना (जूड़ा, लड्डू)
  • जारी होना, लगना
  • होना, बनना, लगना
  • पलटना, बदल जाना, अच्छी दशाको प्राप्त होना
  • काम सरना, प्राप्ति होना

આપને આ પણ વાંચવું ગમશે