વલણ શબ્દનો ગુજરાતી અર્થ |valaN meaning in Gujarati | Rekhtagujarati

valaN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વલણ

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • વૃત્તિ, દૃષ્ટિ, અભિગમ, મનનું વળવું તે
  • (રસ્તા કે નદીનો) વાંક
  • કવિતામાં આવતો ઊથલો
  • જુવારના ગીચ ચાસમાંથી ઉખેડી લીધેલા છોડ
  • નફાતોટાની ઉપરામણી
  • મોડ
  • bent or inclination of mind
  • bent, winding, curve
  • verse in poem indicating change in metre
  • amount of profit or loss in commercial transactions
  • twist, turn
  • plants taken out from thickly sown juvar or millet
  • shape, form, (of letter)
  • रुख, भाव, मनका झुकाव, वृत्ति
  • (रास्ते या नदीका ) मोड़
  • कविता में छंद का पलटा सूचित करनेवाला पद
  • किसी सौदे में होनेवाले लाभ-हानि का फ़र्क़ लेना या देना
  • अक्षरों का मोड़

આપને આ પણ વાંચવું ગમશે