વાહન શબ્દનો ગુજરાતી અર્થ |vaahan meaning in Gujarati | Rekhtagujarati

vaahan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વાહન

vaahan वाहन
  • favroite
  • share

વાહન શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • જવાઆવવા માટે વપરાતું સાધન (ગાડી, બસ, મોટર કે પશુ વગેરે)
  • વિચાર, લાગણી કે કાર્ય પ્રગટ કરવા માટે વપરાતું સાધન, માધ્યમ

English meaning of vaahan


Noun

  • vehicle, conveyance
  • medium (of education, spiritualism, etc.)

वाहन के हिंदी अर्थ


नपुंसक लिंग

  • वाहन, सवारी (गाड़ी, पशु आदि)
  • विचार, भाव या कार्य-विशेष को प्रकट करनेवाली वस्तु, माध्यम, ज़रिया, साधन

આપને આ પણ વાંચવું ગમશે