ઊભું શબ્દનો ગુજરાતી અર્થ |u.ubhu.n meaning in Gujarati | Rekhtagujarati

u.ubhu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઊભું

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • પૂરું ન ભરાયેલું
  • ઊભેલું
  • થંભેલું, થોભેલું, ચાલતું બંધ થયેલું
  • કચાશવાળું
  • ખૂટતું
  • ટટ્ટાર, સીધું
  • સીધા-એકદમ બહુ ઢાળના ચડાણવાળું
  • અપૂર્ણ, ચાલુ, આગળ ચાલવાની કે પૂરું થવાની વાટ જોતું કે પૂરું કરવાનું બાકી
  • સીધું, આખું
  • હયાત, મોજૂદ
  • સપાટીની લંબ દિશાએ આવેલું
  • standing
  • not moving or sitting, come to a stop
  • perpendicular, erect, upright
  • steep, precipitous
  • incomplete, in the process of execution
  • pending, awaiting execution
  • (of crop) standing
  • stretching over a long extent
  • living, present
  • vertical (opp. to horizontal)
  • खड़ा
  • थमा हुआ, चलता बंद पड़ा हुआ, रुका हुआ
  • सीधा, तना हुआ
  • खड़ी चढ़ाईवाला
  • अधूरा, जारी, बाकी, आगे चलने की या पूरा होने की अपेक्षा रखनेवाला
  • सीधा, जो एक ही दिशा में गया हो, जिसमें घुमाव न हो
  • ज़िंदा, मौजूद (पति)
  • लंबरूप

આપને આ પણ વાંચવું ગમશે