utaaro meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઉતારો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ઊતરવાનો મુકામ
- કશામાંથી ઉતારેલું-લીધેલું લખાણ, અવતરણ, ટાંચણ, નકલ
- ભૂત પ્રેતાદિ ઉતારવા માથે ફેરવીને ઉતારે તે વસ્તુ
- પાકનો ઉતાર કે પેદાશ
English meaning of utaaro
Masculine
- lodging, place where one puts up or is put up by host
- putting up
- extract copied from a book
- quotation
- notes, jottings
- transcript, copy
- thing used for exorcising an evil spirit from a person possessed by waving it round him
- quantity of crop yielded by land
उतारो के हिंदी अर्थ
पुल्लिंग
- उतारा, पड़ाव, मुक़ाम
- अवतरण, उद्धृत अंश