ઉધાર શબ્દનો ગુજરાતી અર્થ |udhaar meaning in Gujarati | Rekhtagujarati

udhaar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઉધાર

udhaar उधार
  • favroite
  • share

ઉધાર શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • પૈસા આપ્યા વિના નામે લખાવીને, દેવું કરી લીધેલું કે આપેલું(૨) ભરપાઈ નહિ થયેલું એવું
  • બોજારૂપ, છત વગરનું, ઓછું વિશ્વાસપાત્ર, જેમ કે, ઉધાર માણસ

English meaning of udhaar


Adjective

  • on credit
  • without cash payment
  • useless
  • (figurative) burdensome
  • not very trustworthy
  • scarce

उधार के हिंदी अर्थ


विशेषण

  • उधार
  • चुकता न किया हुआ
  • गया-वीता, निकृष्ट, बोझ-सा [ला.]

આપને આ પણ વાંચવું ગમશે