tomar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તોમર શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ભાલા જેવું એક આયુધ
સંજ્ઞા, પુલ્લિંગ
- એક છંદ
- એક ખાસ પ્રકારનું શસ્ત્ર.
- એ નામનો એક છંદ. (પિં.)
English meaning of tomar
Noun
- weapon akin to lance
- kind of iron club
- kind of metre