તીવ્ર શબ્દનો ગુજરાતી અર્થ |tiivr meaning in Gujarati | Rekhtagujarati

tiivr meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તીવ્ર

tiivr तीव्र
  • favroite
  • share

તીવ્ર શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • તીક્ષ્ણ
  • આકરું, સખત

  • ઉત્કટ, આકરું.
  • વેગીલું.
  • પાણીદાર.
  • પોતાના સ્થાનથી ચડતા દરજ્જાનો સૂર હોય તેવું.
  • ઉચ્ચ માત્રાએ પહોંચેલું, 'ઇન્ટેન્સ.'

English meaning of tiivr


Adjective

  • sharp, acute
  • hot, pungent
  • strong, intense, fierce
  • ardent

આપને આ પણ વાંચવું ગમશે