તીરવો શબ્દનો ગુજરાતી અર્થ |tiirvo meaning in Gujarati | Rekhtagujarati

tiirvo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તીરવો

tiirvo तीरवो
  • favroite
  • share

તીરવો શબ્દનો ગુજરાતી અર્થ


પુલ્લિંગ, સ્ત્રીલિંગ

  • બાણમાર્ગ; બાણ જ્યાંથી છૂટી જેટલે પડે તેની વચલો માર્ગ કે છેટું; શરમાર્ગ; તીર ફેંકવાથી જેટલે દૂર જાય તેટલી જગ્યાનું છેટું; તીર જેટલે અંતરે જઈ શકે તેટલું અંતર.
  • સિંધ દેશની એ નામની એક નાવ.

આપને આ પણ વાંચવું ગમશે