થાપણ શબ્દનો ગુજરાતી અર્થ |thaapaN meaning in Gujarati | Rekhtagujarati

thaapaN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

થાપણ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • મૂડી, પૂંજ
  • થાપડીને કરવામાં આવતું લીંપણ
  • કોઈને ત્યાં મૂકેલી અનામત મૂડી કે વસ્તુ, ન્યાસ, 'ડિપોઝિટ.'
  • લીંપણ
  • ન્યાસ, ‘ડિપોઝિટ’
  • ભંડોળ, મૂડી, પૂંજી, 'કૅપિટલ'
  • capital, funds, stock
  • deposit
  • daubing
  • पूंजी, थाती
  • लीपना, लेप
  • न्यास, याती, धरोहर

આપને આ પણ વાંચવું ગમશે