tattvagyaan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તત્ત્વજ્ઞાન શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- તત્ત્વ સંબંધી જ્ઞાન, ફિલસૂફી
- આ સૃષ્ટિનો કેવી રીતે વિકાસ થયો છે એ વિશે છેક મૂળ સુધી જઈને મેળવેલી કે મેળવવાની સૂઝ, ફિલસૂફી, 'ફિલોસૉફી'.
- રહસ્ય-જ્ઞાન, 'મેટાફિઝિકસ' (ચં. ન.)
English meaning of tattvagyaan
Noun
- knowledge of reality
- philosophy