tarang meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તરંગ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- પાણીની લહેર, મોજું
- (લાક્ષણિક) કલ્પના, બુટ્ટો
- પદાર્થના રજકણ કે અણુઓમાં મોજા જેવી હલનચલન કે ક્ષોભની ક્રિયા, જેમાંથી ગતિ, ગરમી, વીજળી વગેરેનું વહન થાય છે. ‘વેવ’(પદાર્થ વિજ્ઞાન)
- મોજું, લહરી, ઊર્મિ.
- (લાક્ષણિક અર્થ) મનનો બુટ્ટો, કલ્પના, ખ્યાલ, 'પ્લૅન્ટસી' (હ. દ્વા.), 'ફૅન્સી' (ર. મ.).
- પ્રકરણ
English meaning of tarang
Masculine
- ripple on water, wave
- fancy
- imagination
तरंग के हिंदी अर्थ
पुल्लिंग
- (पानी की) तरंग, लहर
- कल्पना, मन की तरंग