tapodhan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તપોધન શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- તપ એ જ જેનું ધન છે એવું
સંજ્ઞા, પુલ્લિંગ
- તપસ્વી
- તપરૂપી ધનવાળું, તપસ્વી, તાપસ.
- એ નામની શિવમંદિરોમાં ધરાવેલી વસ્તુઓ વાપરી શકે તેવી બ્રાહ્મણ જાતિ અને એનો પુરુષ. (સંજ્ઞા)
English meaning of tapodhan
Adjective
- whose wealth is perance or austerity
Noun
- wealth in the form of penance
Masculine
- name ofa caste among Brahmins