તંતુવાદ્ય શબ્દનો ગુજરાતી અર્થ |tantuvaadya meaning in Gujarati | Rekhtagujarati

tantuvaadya meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તંતુવાદ્ય

tantuvaadya तंतुवाद्य
  • favroite
  • share

તંતુવાદ્ય શબ્દનો ગુજરાતી અર્થ


  • વીણા, તંબૂર, સારંગી, દિલરુબા, સિતાર, રાવણહથ્થો, એકતારો, તંતૂણો, સરોદો વગેરે તાર બાંધેલું તે તે વાદ્ય, 'સ્ટ્રિંગ-ઇન્સ્ટ્રુમેન્ટ' (ગ. ગો.)

English meaning of tantuvaadya


Noun

  • stringed musical instrument

આપને આ પણ વાંચવું ગમશે