tam meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અર્થ:
- પ્રત્યય વિ. ને લાગતાં ‘સૌમાં શ્રેષ્ઠ’ એવો અર્થ બતાવે. જેમ કે, ગુરુતમ
- તમે
- અંધારું
- તમોગુણ, અજ્ઞાન કે જડતા
- અંધકાર, અંધારું
- તમે
- (પદ્યમાં.) રૂપો : તમને, તઃમને (બી. વિ., ચો. વિ.-બ. વ. ); તમ-થી, તઃમ-થી (પાં. વિ.,ત્રી વિ.ના અર્થનો અનુગ લાગતાં); તમ-માં, ત:મ માં (સા. વિ.ના અર્થનો અનુગ)
- તમોગુણ,
- (લાક્ષણિક અર્થ) અજ્ઞાન
- એનું વિભક્તિ-અંગ 'તમ-' (તઃમ-)
- added to adjectives to form their superlative degree (e.g. ગુરુતમ, heaviest, greatest.)
- darkness
- (poetical) you
- tamas quality, the principle of darkness, ignorance, etc. in Hindu philosophy
વાગેશ્વરીનાં કર્ણફૂલો
નરસિંહ મહેતા

મરાઠી કવિતામાં મુક્ત છંદના પ્રણેતા તરીકે પ્રખ્યાત કવિ. સાહિત્ય..

આપને આ પણ વાંચવું ગમશે
આજનો શબ્દ
અરાજક
રાજા વિનાનું, અંધાધૂંધીવાળું