taliyu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તળિયું શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- છેક નીચેનો ભાગ, તળ, તળું
- પગનું તળિયું
- તડબૂચ
- તળનો ભાગ, તળું, 'ફ્લેાર.'
- કોઈ પણ પદાર્થની નીચેની છત.
- નદી વગેરેની તળીમાં મોટે ભાગે વવાતા એક વેલાનું ફળ, ખડબૂચું, ટેટી, સકરટેટી
English meaning of taliyu.n
Noun
- watermelon
Noun
- the lowest part, bottom
- sole of foot or shoe
तळियुं के हिंदी अर्थ
नपुंसक लिंग
- बिलकुल नीचे का हिस्सा, तह, तल
- पैर का नीचे का भाग, तलवा
