તક્ષક શબ્દનો ગુજરાતી અર્થ |takshak meaning in Gujarati | Rekhtagujarati

takshak meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તક્ષક

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • સુતાર.
  • (નાટકનો) સૂત્રધાર
  • સુતાર
  • એ નામનો એક પૌરાણિક નાગ. (સંજ્ઞા.)
  • નાગલોકનો એક આગે-વાન, સર્પસત્ર વખતે આસ્તિકે જેને બચાવ્યો હતો
  • દેવોનો શિલ્પી
  • carpenter
  • stage-manager or principal actor in a play
  • one of the leaders of the Nagas who was saved by Astik
  • sculptor of gods

આપને આ પણ વાંચવું ગમશે