તાર શબ્દનો ગુજરાતી અર્થ |taar meaning in Gujarati | Rekhtagujarati

taar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તાર

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • તંતુ, તાંતણો, દોરો, તાણો, ધાગો.
  • (ઘાનો) તાવ, તા, એક કાગળ
  • તીણું અને ઊંચું (સ્વર).
  • ઉત્તમ
  • તંતુ, દોરો, રેસો
  • ધાતુનો ખેંચીને બનાવેલો તાર
  • તીણો કે ઊંચો (સ્વર)
  • ધાતુનો તંતુ, વાળો.
  • પાણીની તરી શકાય તેવી સ્થિતિ
  • (લાક્ષણિક અર્થ) તાંબાના તારની મદદથી તાર-ઑફિસ દ્વારા જતો સંદેશો, 'ટેલિગ્રામ,'
  • તાર મારફતનો (વીજળીથી મોકલાતો) સંદેશો, ‘ટેલિગ્રામ’
  • કિનારો, સામો કાંઠો
  • કેફ, ઘેન.
  • (લાક્ષણિક) કેફની ખુમારી
  • અંત, છેડો, મુકિત
  • એકલગન, તલ્લીનતા
  • સાતત્ય, એકધારી પરંપરા
  • તરી શકાય તેવી સ્થિતિ (પાણીની)
  • bank
  • excellent
  • yarn, thread, fibre, filament
  • wire
  • (of voice) shrill, of high pitch
  • opposite bank
  • message, telegram
  • end
  • (figurative) intoxication
  • emancipation
  • condition of water in which a person can swim
  • absorption or concentration of mind
  • continuity
  • uniform tradition
  • तार, उच्च, तीव्र (स्वर)
  • तार, तंतु, तागा, रेशा, सूत
  • धातु को पीटकर या खींचकर बनाया हुआ गोल तार, तार
  • [ला.] तार द्वारा भेजी हुई खबर, तार
  • तल्लीनता

આપને આ પણ વાંચવું ગમશે