તાલુકો શબ્દનો ગુજરાતી અર્થ |taaluko meaning in Gujarati | Rekhtagujarati

taaluko meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તાલુકો

taaluko तालुको
  • favroite
  • share

તાલુકો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • જિલ્લાનો નાનો ભાગ, પરગણું

  • એક મોટા ગામને વહીવટી કેંદ્ર રાખી આસપાસનાં ગામડાંઓના વહીવટી એકમ, મહાલ, 'સબ-ડિસ્ટ્રિક્ટ'

English meaning of taaluko


Masculine

  • division of district, taluk

तालुको के हिंदी अर्थ


पुल्लिंग

  • तालुक़ा, तहसील

આપને આ પણ વાંચવું ગમશે