taa. ka meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તા. ક શબ્દનો ગુજરાતી અર્થ
- જુઓ 'તાજા-કલમ.'
- નિશાન તાકવું એ, નેમ, ચોટ.
- (લાક્ષણિક અર્થ) ઇચ્છા, આકાંક્ષા.
- આશય, ધારણા.
- લાગ, તાકડો
- ગોળ વાળેલી અર્ધચંદ્રાકાર કમાન (પુલ, ગરનાળાં વગેરેમાંની)
English meaning of taa. ka
- abbreviation of તાજા કલમ