sunvaalu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સુંવાળું શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- લીસું અને નરમ સ્વભાવનું નરમ
- મૃદુ
નપુંસક લિંગ
- બાળકના જન્મનું સૂતક
English meaning of sunvaalu.n
Adjective
- smooth and soft
- mild, gentle
- feeble, soft
Noun
- pollution owing to birth of child
