skandh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સ્કંધ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ખભો, ખાંધ
- પશુની ગરદનનની ઉપરનો ભાગ, કાંધ
- ડાળી
- થડ
- સૈન્યનો વ્યૂહ
- સમુદાય
- વિભાગ, પેટા પ્રકરણ
English meaning of skandh
Masculine
- shoulder
- branch or trunk of tree
- battle-array
- multitude
- section, chapter, of book
