શોષણ શબ્દનો ગુજરાતી અર્થ |shoshaN meaning in Gujarati | Rekhtagujarati

shoshaN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

શોષણ

shoshaN शोषण
  • favroite
  • share

શોષણ શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • શોષવું તે, શોષાવું તે, સુકાવું
  • પારકું ધન, માલ કે મજૂરી હરવું તે, ‘ઍક્સ્પ્લૉઇટેશન’

English meaning of shoshaN


Noun

  • absorption, suction
  • exploitation

शोषण के हिंदी अर्थ


नपुंसक लिंग

  • सोखने की क्रिया, सुखाने की क्रिया, शोषण

આપને આ પણ વાંચવું ગમશે