shikaar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શિકાર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ગમ્મત, ખોરાક કે કસરત માટે પશુપંખીને મારવાં તે, મૃગયા
- એ રીતે મારેલું કે મારવા યોગ્ય પ્રાણી
- (લાક્ષણિક) ભોગ, ભક્ષ
English meaning of shikaar
Masculine
- hunting, sport
- prey, victim
- game
- (figurative) food, prey
शिकार के हिंदी अर्थ
पुल्लिंग
- शिकार, मृगया, आखेट
- मारा हुआ पशु-पक्षी, शिकार का जानवर, शिकार
- [ला.] बलि, भोग, भक्ष्य, शिकार
