સેસ શબ્દનો ગુજરાતી અર્થ |ses meaning in Gujarati | Rekhtagujarati

ses meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સેસ

ses सेस
  • favroite
  • share

સેસ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • અમુક જાતનો ક૨ (જેમ કે, મહેસૂલ સાથે ભરવાનો લોકલબોર્ડ માટેનો)

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • વરકન્યા અને અઘરણિયાત સ્ત્રીના ખોળામાં અપાતાં નાળિયેર, પાન સોપારી અને રૂપિયો
  • વિવાહાદિક શુભ અવસરે અપાતી ભેટ

English meaning of ses


Feminine

  • coconut, betel leaves and areca nuts together with a rupee put into the hands of a bride, bridegroom or woman in her first pregnancy
  • present given on auspicious occasions like marriage

આપને આ પણ વાંચવું ગમશે