saT meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સટ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- સમાન વસ્તુઓનો સમૂહ
- જોડી
અવ્યય
- જલદીથી, ઝટ દઈને
English meaning of saT
Masculine
- set (of similar or graded things)
Adverb
- quickly, at once. (સટ દઈને also)
सट के हिंदी अर्थ
पुल्लिंग
- समान चीजों का समूह, सेट
अव्यय
- सट-सट, जल्द