સંકર્ષણ શબ્દનો ગુજરાતી અર્થ |sankarshaN meaning in Gujarati | Rekhtagujarati

sankarshaN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સંકર્ષણ

sankarshaN संकर्षण
  • favroite
  • share

સંકર્ષણ શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • ખેંચવું તે
  • ખેડવું તે

સંજ્ઞા, પુલ્લિંગ

  • બળરામ
  • શેષનાગ

English meaning of sankarshaN


Noun

  • drawing, pulling
  • ploughing

Masculine

  • Balarama
  • Shesha, king of serpents

આપને આ પણ વાંચવું ગમશે