sangam meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સંગમ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- સંયોગ, મેળાપ, સમાગમ, મિલન
- બે નદીઓનું મિલન, તે સ્થાન
English meaning of sangam
Masculine
- union
- meeting
- confluence of rivers
- place of confluence
- junction
- planetary conjunction
- sexual union