સઈનો દીકરો જીવે ત્યાં સુધી સીવે શબ્દનો ગુજરાતી અર્થ |Sa.iino diikro jiive tyaa.n sudhii siive meaning in Gujarati | Rekhtagujarati

Sa.iino diikro jiive tyaa.n sudhii siive meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સઈનો દીકરો જીવે ત્યાં સુધી સીવે

  • favroite
  • share

અર્થ:

  • બાપીકા વ્યવસાયમાં જ રહેવું
  • જૂના જમાનામાં દીકરાઓ પોતાના બાપદાદાનો ધંધો અપનાવતા અને જીવે ત્યાં સુધી તે જ ધંધાને વળગી રહેતા

આપને આ પણ વાંચવું ગમશે