સાયુજ્ય શબ્દનો ગુજરાતી અર્થ |saayujya meaning in Gujarati | Rekhtagujarati

saayujya meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સાયુજ્ય

saayujya सायुज्य
  • favroite
  • share

સાયુજ્ય શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • એક થઈ જવુંતે, મળી જવું તે
  • જોડાઈ જવું તે, જોડાણ
  • ચારમાંથી એક પ્રકારનો મોક્ષ (વેદાંત)

English meaning of saayujya


Noun

  • complete unification or merger

આપને આ પણ વાંચવું ગમશે