સારસ્વત શબ્દનો ગુજરાતી અર્થ |saarasvat meaning in Gujarati | Rekhtagujarati

saarasvat meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સારસ્વત

saarasvat सारस्वत
  • favroite
  • share

સારસ્વત શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • સરસ્વતી સંબંધી, વિદ્યાને લગતું, વિદ્યાનું ઉપાસક
  • સારસ્વત દેશનું

સંજ્ઞા, પુલ્લિંગ

  • સરસ્વતી નદીના તટ ઉપરનો દિલ્હીથી વાયવ્યનો આર્યોનો પવિત્ર પ્રદેશ કે ત્યાંનો નિવાસી, બ્રાહ્મણ

નપુંસક લિંગ

  • સાહિત્ય, વાઙ્મય

English meaning of saarasvat


Adjective

  • relating to Goddess Saraswati the muse of learning
  • of the Saraswata region

Noun

  • literature

આપને આ પણ વાંચવું ગમશે