સાંપ્રત શબ્દનો ગુજરાતી અર્થ |saamprat meaning in Gujarati | Rekhtagujarati

saamprat meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સાંપ્રત

saamprat सांप्रत
  • favroite
  • share

સાંપ્રત શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • યોગ્ય, ઉચિત
  • હમણાંનું, હાલનું

અવ્યય

  • તરત, અબઘડી

English meaning of saamprat


Adjective

  • fit, proper
  • present, of the present time
  • pertinent

Adverb

  • presently, right now

આપને આ પણ વાંચવું ગમશે