riddhi meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઋદ્ધિ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- વૃદ્ધિ, સમૃદ્ધિ
- આબાદી, ઉત્કર્ષ
- સિદ્ધિ
- લક્ષ્મી, પાર્વતી
English meaning of riddhi
Feminine
- growth, prosperity, rise
- elevation, exaltation
- accomplishment
- Lakshmi
- Parvati
