raj meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
રજ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- થોડું, જરાક, લેશ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- અણુ, ધૂળનો કણ
- ધૂળ, કસ્તર
સંજ્ઞા, નપુંસક લિંગ
- સ્ત્રીનો માસિક અટકાવ, આર્તવ
- પુષ્પનો પરાગ
English meaning of raj
Adjective
- a little
Feminine
- small particle
- particle of dust
- dust
Noun
- menses
- pollen
रज के हिंदी अर्थ
स्त्रीलिंग
- ज़र्रा, अणु, कण जो सूर्य प्रकाश में उड़ता दिखाई देता है
- गर्द, रज, कचरा
नपुंसक लिंग
- स्त्रियों का मासिक रक्तस्राव, रज
विशेषण
- थोड़ा, जरासा