રામ શબ્દનો ગુજરાતી અર્થ |raam meaning in Gujarati | Rekhtagujarati

raam meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

રામ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • દશરથ રાજાના પુત્ર, વિષ્ણુનો એક અવતાર
  • પરશુરામ
  • બળરામ
  • પરમેશ્વરનું એક નામ
  • જીવ, દમ, હોશ
  • વર્ત- માનકૂદંતને અંતે લાગતાં તે ક્રિયા કરવાની ટેવવાળું-મસ્ત માણસ એવો અર્થ સૂચવે છે. ઉદા. ભમતારામ
  • આનો (વ્યાજ)
  • ‘તે વર્ગમાં મોટું’ એ અર્થ બતાવવા નામની પહેલાં મુકાય છે. ઉદા. રામકુંડાળું વગેરે
  • Rama, son of Dasharatha
  • one of the incarnations of Vishnu
  • Parashurama
  • Balarama
  • a name of God
  • soul
  • life
  • mettle, spirit
  • courage, strength
  • energy
  • one anna (interest)
  • suffixed to present participle it means person habituated to or intoxicated (e.g. ભ્રમતારામ)
  • when prefixed to noun it means large or big of its kind (c.g. રામકુંડાળું)
  • दशरथ-पुत्र राम, विष्णु का एक अवतार, राम
  • परशुराम, राम
  • बलराम, राम
  • ईश्वर का एक नाम, राम
  • जान, दम, ताक़त
  • आना (सूद)
  • उस वर्ग-जात में बड़ा' यह अर्थ बताने के लिए नाम के आगे 'राम' लगाया जाता है, उदा० 'रामकुंडाळु' आदि ।

આપને આ પણ વાંચવું ગમશે