રાઈ શબ્દનો ગુજરાતી અર્થ |raa.ii meaning in Gujarati | Rekhtagujarati

raa.ii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

રાઈ

raa.ii राई
  • favroite
  • share

રાઈ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • એક જાતના મસાલાનાં બી
  • (લાક્ષણિક) મિજાજ, ખુમારી, ગુમાન
  • ઘરેણામાં વપરાતું રેણ
  • (સમાસમાં) શ્રેણી, પંકિત. ઉદા. વનરાઈ

નપુંસક લિંગ

  • બાવટા બંટી જેવું એક ધાન

English meaning of raa.ii


Feminine

  • quantity of metal used for soldering, metallic cement
  • row, line (used in compd. e.g. વવરાઈ)
  • mustard (seed)
  • (figurative) pride
  • spirit of abandon

Noun

  • rye

राई के हिंदी अर्थ


स्त्रीलिंग

  • राई

આપને આ પણ વાંચવું ગમશે