પ્રસ્તુત શબ્દનો ગુજરાતી અર્થ |prastut meaning in Gujarati | Rekhtagujarati

prastut meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પ્રસ્તુત

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • કહેવામાં આવેલું
  • ચર્ચાતું, ચાલુ પ્રકરણના સંબંધે કે અનુબંધમાં હોય એવું
  • જેને વિષે કહેવાનું કે કહેવાતું હોય તે
  • ટાણું
  • mentioned, spoken of
  • subject under discussion, matter in hand
  • (auspicious) occasion
  • being currently or presently discussed
  • relevent
  • ready

આપને આ પણ વાંચવું ગમશે