pragaT meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પ્રગટ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ, અવ્યય
- પ્રકટ, ખુલ્લું
- પ્રત્યક્ષ
- પ્રસિદ્ધ, પ્રકાશિત (પુસ્તક)
- ખુલ્લી રીતે, જાહેર રીતે
English meaning of pragaT
Adjective
- see પ્રકટ
प्रगट के हिंदी अर्थ
विशेषण
- देखिये 'प्रकट'
अव्यय
- देखिये 'प्रकट'