ફેંટો શબ્દનો ગુજરાતી અર્થ |phenTo meaning in Gujarati | Rekhtagujarati

phenTo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ફેંટો

phenTo फेंटो
  • favroite
  • share

ફેંટો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • માથે બાંધવાનું લૂગડું, ફાળિયું
  • તાડ અને તરસાડનાં પાંદડાંની વચલી નસ
  • ઠગાઈ, કપટ, દગો

English meaning of phenTo


Masculine

  • kind of turban or head dress
  • fraud, trickery
  • middle rib of palm leaf

આપને આ પણ વાંચવું ગમશે