પટેલ શબ્દનો ગુજરાતી અર્થ |paTel meaning in Gujarati | Rekhtagujarati

paTel meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પટેલ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • અમુક જથ્થાનો કે સંઘનો વડો. જ્ઞાતિનો આગેવાન
  • ગામનો મુખી
  • પાટીદાર
  • પટલ, જમાઈ
  • સર્વસામાન્ય ખેડૂત
  • head of group, community or caste
  • village headman
  • member of Patidar caste
  • son-in-law
  • a surname
  • मुखिया, चौधरी
  • गाँव का मुखिया, पटेल
  • 'पाटीदार' नाम की जाति का आदमी
  • एक अल्ल

આપને આ પણ વાંચવું ગમશે