પહેરવું શબ્દનો ગુજરાતી અર્થ |paheravu.n meaning in Gujarati | Rekhtagujarati

paheravu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પહેરવું

  • પ્રકાર: ક્રિયા
  • favroite
  • share

અર્થ:

  • શરીર ઉપર (વસ્ત્ર, આભૂષણ, જનોઈ વગેરે) ધારણ કરવું
  • અંદર દાખલ કરવું (ઉદા. અફીણ પહેરવું)
  • put on, wear, (clothes)
  • dress, attire

આપને આ પણ વાંચવું ગમશે